ઓ ક્રિશ્ના ....
ઓ ક્રિશ્ના ....
કહી દે ને સાચુ કે ખોટુ બોલે છે તું,
તુજ થી વધુ તુજ ને જાણુ છુ હું...
રુકમણી નો પતિ , રાધાનો પ્રિયતમ ,
મિરા નો પ્રભુ ને મારો મિત્ર છે તુ...
ક્યારેક તો સર્વસ્વ સર્વ વ્યાપી ને ,
ક્યારેક તો શોધતા પણ ન જડે
- એવો શાક્ષાત છે તુ...
-- પૂનમ -- 16/03/10
તુજ થી વધુ તુજ ને જાણુ છુ હું...
ReplyDeleteરુકમણી નો પતિ , રાધાનો પ્રિયતમ ,
મિરા નો પ્રભુ ને મારો મિત્ર છે તુ...
પૂનમ
ઉપર ની પંક્તિ ઓ ખરેખર આત્મવિશ્વાસ થી ભરપૂર છે
અભિનંદન
thnx mahesh ji...
ReplyDelete