ક્યારેક મુમકિન તો ક્યારેક વાજિબ નથી હોતી, કોઈની હોનારતો ને કોઈની આદતો જાહેર નથી હોતી.. - પૂનમ ગણાત્રા - 4/3/14
Friday, January 24, 2014
આ કાતીલ થંડી, ને હુફાળો તારો સ્વભાવ, ઓઢિ રાખુ હું તને,તું ધાબળો બની ને આવ... - પૂનમ ગણત્રા - 8/1/14
Monday, April 8, 2013
વધુ ધૂપ કે છાવ ? આ લાલ થયો... કેમ ભગવો હવે... - પૂનમ - 8/4/13
Monday, April 1, 2013
ઈમેલ આઈ.ડી,
ભૂલાઇ જાય છે ક્યારેક...
મારું પોતાનું...પણ...
પાસવર્ડ તો ક્યારેય પણ નહી...
એમાં તો તારું નામ છે,
કેટલું વહાલું નામ છે...
- પૂનમ ગણાત્રા - 25/3/13
જો....
તું ( You )....
બનાવે,
તો...
હું (Me )...
આખી લાઇફ...
' ફૂલ ' બનવા તૈયાર છું...
મુરજાયા વગર....
- પૂનમ ગણાત્રા- 1/4/13
Thursday, December 6, 2012
તું.. ક્ષણો ને.. કેદ કરે.. દ્રુશ્ય રુપે.. ને હું... તને..
- પૂનમ - 6/12/12
Tuesday, December 4, 2012
મેં વ્રુક્ષ વાવ્યુ હતું.. ને પ્રેમ થી ઉછેરુ છું.. ફળ માટે... ના.. ફૂલ માટે ને... ? ના... તો.. છાયડા માટે ? ના.. કુંડા માં છે.. એ બોન્સાઇ... બિલકુલ તારા જેવું...