" Tabbsum ni Tamanna "
Tuesday, March 1, 2011
હર્ષ પણ આપે છે દર્દ પણ આપે છે
હર્ષ પણ આપે છે દર્દ પણ આપે છે,
માંગ્યુ પણ આપે છે ન માંગ્યુ પણ આપે છે...
ગમતુ પણ આપ્ર છે ન ગમતુ પણ આપે છે,
...ખેર ! જવા દે તારુ બધુ સ્વિકાર છે,
જિંદગી જોઉ છુ હસી ને તું શં શું આપે છે..
-- પૂનમ -- 14/10/08
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)