Thursday, September 30, 2010

લજ્જા

" આભુશણ કેટલુ સુંદર છે, આ લજ્જા,
જેટલી વધારે એટલી વધે સુંદરતા..
હું ને તને શું સમજાઉ ઓ મારી પ્રય સખી,
સ્ત્રીઓ થી વધારે કોણ જાણે છે શું લજજા.. "

--પુનમ---
૧૯.૦૧.૦૯

ઓ ક્રિશ્ના ....

ઓ ક્રિશ્ના ....

કહી દે ને સાચુ કે ખોટુ બોલે છે તું,
તુજ થી વધુ તુજ ને જાણુ છુ હું...
રુકમણી નો પતિ , રાધાનો પ્રિયતમ ,
મિરા નો પ્રભુ ને મારો મિત્ર છે તુ...
ક્યારેક તો સર્વસ્વ સર્વ વ્યાપી ને ,
ક્યારેક તો શોધતા પણ ન જડે
- એવો શાક્ષાત છે તુ...

-- પૂનમ -- 16/03/10